This browser does not support the video element.
ડીસા જુના ડીસા રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવતાં એક યુવકનું મોત નિપજતાં અરેરાટી પ્રસરી
Deesa City, Banas Kantha | Sep 8, 2025
ડીસા જુના ડીસા રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવતાં એક યુવકનું મોત નિપજ્યું.આજરોજ 8.9.2025 ના રોજ 9 વાગે જુના ડીસા રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવતાં એક યુવકનું મોત નિપજતાં અરેરાટી પ્રસરી જવા પામી. ઘટનાના પગલે 108 ની ટીમ ઘટનાસ્થળે પહોંચી યુવકના મુતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા. પોલીસે તપાસ હાથ ધરી