Download Now Banner

This browser does not support the video element.

વડોદરા ઉત્તર: નમોત્સવ ના ઉપલક્ષ માં રાજમહેલ રોડ વિસ્તાર માંથી BJYM દ્વારા રેલી કાઢવામાં આવી

Vadodara North, Vadodara | Sep 9, 2025
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની જીવન ગાથા પર આધારિત કાર્યક્રમ "નમોત્સવ" ભવ્ય રીતે સંસ્કારી નગરી વડોદરા માં આવતીકાલે ઉજવાવા જઈ રહ્યો છે ત્યારે એના પ્રચાર - પ્રસાર માટે યુવા મિત્રો દ્વારા બાઈક રેલીનું આયોજન થયું, જેનું પ્રસ્થાન રાજમહેલ રોડ વિસ્તાર માંથી કરવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us