સાબરકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની 77 મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન સંઘના બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું હિંમતનગર સ્થિત સ્વામીનારાયણ મંદિર ખાતે 77 મી સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય પંથકની સેવા સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અલગ અલગ ચાર જેટલા એજન્ડાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ સાથે જ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સંઘના કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્