હળવદ તાલુકાના સુરવદર ગામને જોડતા મુખ્ય માર્ગ પર બનાવવામાં આવેલ રેલવે અંડરબિજમાં આજરોજ રવિવારે હળવદ પંથકમાં પડેલા વરસાદના કારણે પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર સ્થગિત થયો છે. જેમાં અવારનવાર વરસાદી વાતાવરણમાં આ સમસ્યા સ્થાનિક ગ્રામજનોને પરેશાન કરતી હોય ત્યારે તંત્ર દ્વારા આ રેલવે અંડર બ્રિજમાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિક ગ્રામજનોમાં માંગ ઉઠી છે...