ઉચ્છલના સાંકરદા ગામે ગણપતિ વિસર્જન માં ગયેલા પુરુષની મોટર સાઈકલની ચોરી થઈ.ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતેથી ગુરુવારના સાજે 5 કલાકે મળતી માહિતી મુજબ સાંકરદા ગામે આવેલ પ્રાથમિક શાળા નજીક રવિન્દ્ર ભાઈ ગામીત એ પોતાની ૨૦ હાજરની કિંમતની મોટર સાઈકલ લોક મારી ગણપતિ વિસર્જન જોવા માટે નીકળ્યા હતા ત્યારે કોઈક અજાણ્યા ચોર ઇસમ દ્વારા મોટર સાઈકલની ચોરી કરી ફરાર થઈ જતા ફરિયાદ નોંધાઈ છે જેને લઇ પોલીસે તપાસ હાથ ધરી છે.