માંગરોળ તાલુકાના વાંકલ ગામે મુખ્ય માર્ગ ઉપર સરકારી કોલેજ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક યુવા બીજા ગ્રસ્ત થયો હતો ઇજાગ્રસ્ત યુવકને 108 ની મદદથી તાત્કાલિક સારવાર માટે નજીકની ઝંખવાવ ખાતેની હોસ્પિટલમાં લઈ જવાયો હતો બાઈક ચાલકનું નામ નિલેશભાઈ બાબુભાઈ વસાવા હોવાનું જાણવા મળી રહ્યું છે