માંગરોળ મચ્છીના વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય વેરાવળનાં એક મચ્છીના વેપારીને માંગરોળ બંદર પરથી એક કરોડ રૂપિયાની મચ્છી વેચાણ કરી હતી પરંતુ સામે વેરાવળ ના વેપારી દ્વારા આ પૈસા પચીશલાખ રૂપિયા જેવી રકમ ચૂકવી અને બાકીનાં પૈસા ભુલીજાવ તેવું કહેતા આખરે માંગરોળ મચ્છીના વેપારી આખરે પોલીસ ફરીયાદ નોંધાવી હતી અને માંગરોળ મરીન પોલીસ દ્વારા આરોપીની અટક કરી છે અને હાલ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે