Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: શહેરના લિલેસરા વિસ્તારમાંથી ગૌ-માંસના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા, એક જીવતું ગૌ-વંશ બચાવી લેવામાં આવ્યું

Godhra, Panch Mahals | Sep 13, 2025
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ગૌ-વંશની કતલ અને ગેરકાયદેસર ગૌ-માંસના વેપારને લઈને પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે બે આરોપીઓને રંગે હાથ પકડી પાડતાં લગભગ ૯૬ કિલો ગૌ-માંસ તથા એક જીવતા ગૌ-વંશને કબજે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.ગોધરા શહેર બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.રાજપૂતના માર્ગદર્શન હેઠળ ડી-સ્ટાફની ટીમે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન આ રેઇડ હાથ ધરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us