દુધિયા તળાવ પાસે એક અકસ્માતની ઘટના બની હતી જેમાં ડીજેના વાહન ઉપરથી એક સગીર નીચે પટકાયો હતો જેને લઈને તેનું ઘટના સ્થળે મોત થયું હતું પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં આવી બે ઘટના દુખદ ઘટના નવસારી જિલ્લામાં બની છે