રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં ક્યારેક ક્યારેક દર્દીઓ ને તકલીફ પડતી હોવાની બૂમો ઉઠે છે, હાલમાં પાર્કિંગ ના કારણે ઇમરજન્સી દર્દી ને લાવવા, લઈ જવામાં તકલીફ જોવા મળી જેમાં 108 ના સ્ટાફે સિવિલ સર્જન ને રજૂઆત– જોકે આ બાબતે અમે સિવિલ સર્જન ડો.મનીષ મહેતા સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે પાર્કિંગ ની સમસ્યા નું નિરાકરણ આવી ગયું છે, હવે આ તકલીફ ઉભી નહીં થાય.