ગારીયાધાર તાલુકાના વેળાવદર ગામે પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યો હતો તેમ જ પ્રાથમિક શાળાના મધ્યાન ભોજન ના શેડના કામનું ખાતમુરત કરવામાં આવ્યો હતો જેમાં આગેવાનો હોદ્દેદારો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ કરાયો હતો