જૂનાગઢના ચોબારી ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે લોકો હેરાન પરેશાન થયા છે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ મનપા કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને રસ્તા પાણી ગટર સહિતની સમસ્યાઓને લઈને રજૂઆત કરી હતી. આગામી સમયમાં આ સમસ્યાઓનું ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે...