પોલીસ કમિશનર ની સૂચના અને માર્ગદર્શન મુજબ વડોદરા શહેર મા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે તેમજ હાલમાં ઈદ એ મિલાદ ના તહેવાર નિ ઉજવણી પણ થઈ રહેલ હોય વડોદરા શહેર પોલીસ દ્વારા ડ્રોન નો ઉપયોગ કરી તકેદારી રૂપે વિવિધ વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવી હતી.