વાલોડ ગામના કોઢીમોરા ફળિયા ખાતેથી આધેડ ગુમ થતા ફરિયાદ નોંધાઈ.તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ 2 કલાકે મળતી માહિતી મુજબ વાલોડ ગામના કોઢીમોરા ફળિયા માં રહેતા 55 વર્ષીય અરવિંદ હળપતિ ઘરે કોઈને કઈ પણ કહ્યા વિના નિકળી જતા ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાતા વાલોડ પોલીસે ગુનો દાખલ કરી આધેડ ની શોધખોળ શરૂ કરી છે .