આજે સાંજે 4 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ પોશીના તાલુકાના ચંદ્રાણા ગામે ખણીધાંટી ફળોમાં રહેતા એક વ્યક્તિનું ઘર આગળની ખુલ્લી જગ્યામાં ટ્રેક્ટર પાર્ક કર્યું હતું. ત્યારે રાત્રીના સમયે કોઈ અજાણ્યા શખ્સો આ ટ્રેક્ટરની ચોરી કરી પલાયન થયા હતા.આ અંગેની જાણ સવારે માલિકને થતા આજુબાજુના વિસ્તારમાં શોધખોળ હાથ ધરતા પરંતુ ટ્રેક્ટર મળીને આવતા પોશીના પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી હતી.