Download Now Banner

This browser does not support the video element.

પોશીના: તાલુકાના લાંબડીયા ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો..!

Poshina, Sabar Kantha | Sep 21, 2025
પોશીના તાલુકાના લાંબડીયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે સવારે 12 વાગ્યા ની આસપાસ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ૧૬૫ જેટલા દર્દીઓએ આંખની તપાસ તેમજ ચશ્મા અને દવાઓ આપવામાં આવી હતી. ત્યારે આ કેમ્પમાં ૩૫ જેટલા દર્દીઓ ને મોતિયા નું ઓપરેશન ની જરૂરિયાત જણાઈ હતી.આ કેમ્પમાં ખાસ રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા,અશોક જોષી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us