નેશનલ હાઈવે નંબર 848 ની હાલત અત્યંત કફોડી બની ગઈ હોવાને લઈને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ સાથે સ્થાનિક અગ્રણીઓ સૌ ભેગા મળી રસ્તા વચ્ચે બેસી નેશનલ હાઈવે ઓથોરિટી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો, જેને લઈને કપરાડા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજેશ રાઉતે ખરેખર વિકાસ ગાંડો થઈ ગયો હોવાનું જણાવતા એક વિશેષ પ્રતિક્રિયા આજરોજ તારીખ 31 જુલાઈ 2025 ના સવારે અંદાજે 11:00 કલાકે સોશિયલ મીડિયા થકી આપી છે...