જુનાગઢ શહેર માં સ્પર્ધાત્મક પરીક્ષા કે ક્રિકેટ રમવું હોય તો લોકો વિવેકાનંદ ગ્રાઉન્ડમાં જતા હોય છે અને પહેલાના સમયમાં ત્યાં ટુર્નામેન્ટો પણ થતી હતી એક મોટું મેદાન બનાવવામાં આવ્યું હતું જ્યાં સ્ટેડિયમ પણ તૈયાર કરાયું હતું પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ વિવેકાનંદ ગ્રાઉન્ડની સ્થિતિ બગડી ગઈ છે આજે સ્પોર્ટ્સ દિવસ નિમિત્તે વિપક્ષનેતા લલિત પરસાણા એ ભાજપ સરકાર અને સત્તાધીશો સામે ગંભીર આરોપો મૂક્યા છે.