જામનગરમાં સાત રસ્તાથી ખોડીયાર કોલોની તરફ જતા મુખ્ય માર્ગ ઉપર ચાર થી પાંચ લોકો વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી, ત્યાંથી પસાર થતા કોઈ વાહન ચાલક દ્વારા સમગ્ર બનાવનો વિડીયો કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યું હતું અને વાયરલ કરવામાં આવ્યો છે, કયા કારણોસર બબાલ થઈ તેનું કારણ અકબંધ રહેવા પામ્યું છે