ખંભાત અને તારાપુર પંથકમાં પસાર થતી સાબરમતી નદીના વહેણમાં પાકી ઓરડી ધરાશયી થયાની સાથે પાંદડાની તણાઇ ગઇ હતી.સાબરમતી નદી બે કાંઠે વહેતા ઓરડી ધરાશાયી થઈ છે.આરોડી ધરાશાયીના લાઈવ દ્રશ્યો પબ્લિક ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે.ખંભાત સહિત તારાપુર તાલુકાના 13 જેટલા ગામોને જીલ્લા તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.ગલીયાણા બ્રિજ પાસે નદી કાંઠે એક પાકી ઓરડી હતી.સાબરમતી નદી ભયજનક સપાટીએ વહી રહી છે જેના રોદ્ર વહેણમાં પાકી ઓરડી હતી તે ધરાશયી થઇ પાંદડાની જેમ તણાઇ.