ડીસા ડાયમંડ સોસાયટી થી ઉન્નતિ પાર્ક સોસાયટી સુધી ઉભરાઈ રહ્યા છે ગટરના ગંદા પાણી.આજરોજ 13.9.2025 ના રોજ 6 વાગે ડીસા નેશનલ હાઇવે ઓથોરિટીની વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ ડ્રેઈનમાથી ગટરના ગંદા પાણી રોડ પર ઉભરાતાં વાહનચાલકો અને રાહદારીઓ મુકાયાં મુશ્કેલીમા. નેશનલ હાઇવે ઓથોરિટી અને પાલિકાની કામગીરી સામે લોકોમાં ભારે આક્રોશ છવાયો.