સરદાર પટેલ યુનિવર્સિટી અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજી દ્વારા આજે સુસાઇડ પ્રિવેન્શન વીક ને લઈને એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું 10 મી સપ્ટેમ્બર ના રોજ વર્લ્ડ પ્રિવેન્શન ઓફ સુસાઇડ ડે નિમિત્તે સરદાર પટેલ યુનિવર્સિટી અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજી દ્વારા આખું અઠવાડિયું ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજીના પ્રાંગણમાં દરરોજ જુદા જુદા પ્રોગ્રામો યોજવામાં આવશે