Download Now Banner

This browser does not support the video element.

પાલીતાણા: ગ્રામ્યમાં કતલખાને લઈ જવાતાની શંકાના આધારે પશુઓ ભરેલ વાહન સાથે 3 શખ્સો ઝડપાયા

Palitana, Bhavnagar | Aug 25, 2025
પાલીતાણા ગ્રામ્યમાં કતલખાને લઈ જવાતાની શંકાના આધારે પશુઓ ભરેલ વાહન સાથે 3 શખ્સો ઝડપાયા પાલીતાણા રૂરલ પોલીસ દ્વારા બાતમીના આધારે ગારીયાધાર થી સણોસરા જઈ રહેલ બોલેરો વાહનને પકડ્યું હતું અને તેમાં તપાસ કરતા ક્રૂરતાપૂર્વક પશુ ભરેલા હતા જેમાં 3 ભેંસો ભરી હતી અને ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી કતલખાને લઈ જવાના શંકાના આધારે પોલીસે 3 શખ્સોને ઝડપી લીધા છે જેમાં ૧)અકરમભાઇ ઉસ્માનભાઇ ડોડીયા, જુનેદભાઇ આલમભાઇ પઠાણ, અલ્પેશભાઇ બટુકભાઈ રાઠોડને ઝડપ્યા
Read More News
T & CPrivacy PolicyContact Us