. શુક્રવારના 4 કલાકે પ્રેસનોટ દ્વારા રેલવે પોલીસે આપેલી વિગત મુજબ વલસાડ રેલવે પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષક અભય સોની પશ્ચિમ રેલવે વડોદરા દ્વારા વલસાડ રેલવે સ્ટેશન ખાતે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યો હતો. જેમાં રેલ્વે પોલીસ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગરી અને રેલ્વે સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા સ્થળોની મુલાકાત લઇ વિવિધ સૂચનો કર્યા હતા.