રાજ્ય સરકાર મુખ્યમંત્રી સુવર્ણ યોજના અને 15 માં નાણાપંચ અંતર્ગત શહેરી વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવેલી તેમાં આજે વોર્ડ નંબર ચારમાં રોડના કામનું ખાતમુરત કરવામાં આવ્યો શિહોરના તમામ વોર્ડ અંદર આર સી સી. પેવન રોડ ઉપરાંત બ્લોક સહિતના કામોનું તમામ બોર્ડની અંદર ચાલુ થશે જે અંતર્ગત હાજરો સિહોર નગરપાલિકાના પ્રમુખ દ્વારા ખાતમુરત કરવામાં આવ્યું તમામ નગરપાલિકાના સદસ્યો રહ્યા હાજર વોર્ડ નંબર ચાર થી મુરત