અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશનના પગલે સમુદ્રમાં તોફાન આવવાની સંભાવના તેજ પવન અને ગાજ વીજ સાથે વરસાદ સાથે ચક્રવાતની સંભાવના સમુદ્રમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશનના પગલે સમુદ્રમાં રહેલા માછીમારોને જારી કરવામાં આવી ચેતવણી ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને નજીકના બંદર પર પોતાની બોટ લાંગરી લેવા અપાઈ સૂચના ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સમુદ્રમાં માછીમારોને માઇક દ્વારા તેમજ રેડિયો મારફત એલર્ટ કર્યા