માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે શાંતી સમીતીની બેઠક મળી આવનાર તહેવારોને ધ્યાનમાં રાખીને માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ દેસાઈ સાહેબના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તહેવારોમાં શાંતિ અને સુલે જળવાઈ રહે તે તુષાર આ શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી