સેવાલિયા નજીક પોલીસ દ્વારા રોડ પર ઉઘરાણા કરતો વિડિયો વાયરલ મામલો. સમગ્ર મામલે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા. સમગ્ર મામલે સેવાલિયા પી.આઈ દ્વારા ઉચ્ચ અધિકારીને કરવામાં આવ્યો હતો રિપોર્ટ: DSP વાયરલ વિડિયોમા ASI નીલેશ પાટીલ સહિત LRD જવાન રાહુલ દેખાઈ રહ્યા છે:DSP