સરકારી વિનયન કોલેજ ગરબાડા ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય વિષે જાણકારી એજ બચાવ પર કાર્યક્રમ યોજાયો દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા માં આજ રોજ માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને જીલ્લા ટીબી એચ આઈ વી ઓફિસર શ્રી ના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદ ની સુચના અનુસાર દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની સરકારી વિનયન કોલેજ ખાતે “ઇન્ટેસીફાઈડ આઈ.ઈ.સી. કેમ્પેઈન ૨૦૨૫” અંતર્ગત કાર્યક્રમ યોજાયો જેની થીમ છે “ROUTES OF TRANSMISSION & PR....