વેરાવળના બિલેશ્વર મંદિર ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની બેઠક મળી હતી. જેમાં સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી સંગીતાબેન દવેના અધ્યક્ષ સ્થાને મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી.સરકાર દ્વારા તેમની પડતર માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ તકે તેમણે આપી વધુ વિગતો