ચોટીલાના ધોકડવા ગામની સીમમાં પત્ની રંજનને પતિ રાજેશે વાડી વિસ્તારમાં લઈ જઈ અને મોબાઈલના ચાર્જર વડે ગળું દબાવી અત્યા કરી હતી. હત્યાનું કારણ સાડી સાથે આડા સંબંધમાં દાખલ રૂપ થતી પત્નીનું કાઢી નાખ્યું ત્યારે આ અંગેનો કેસ શુક્રવારે ચાલી જતા સેશન જજ કે આર ઉપાધ્યાય આરોપી રાજસ્થાનની સજા ફટકારી છે તેમજ દસ હજારનો દંડ દંડની રકમ ન ભરતો વધુ બે વર્ષની સજા ફટકારવાનો હુકમ કર્યો