Download Now Banner

This browser does not support the video element.

પાલીતાણા: સાંજણાસર ગામે આયોજીત આયોજન કરેલ ગણેશજી મહોત્સવને ભવ્ય વિદાય આપી વિસર્જન કર્યું

Palitana, Bhavnagar | Sep 6, 2025
હજી ગણપતિ વિસર્જન કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે ત્યારે પાલીતાણાના સાંજણા સર ગામે ગણેશ મહોત્સવ આયોજન કરાયો હતો ત્યારે ધામ-ધુમપૂર્વક આજે વિદાય આપવામાં આવી હતી અને વિસર્જન કરવામાં આવ્યો હતો નદીમાં વિસર્જન કરાયું હતું જેમાં યુવાનો સહિત જોડાયા હતા અને ધાર્મિક કાર્યક્રમ કરાયો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us