સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે કેળા પાક ઉગાડનાર ખેડૂતો પરેશાન છે. ભારે મહેનત અને ખર્ચા બાદ તૈયાર થયેલો કેળા નો પાક હાલમાં બજારમાં પાણીના ભાવે વેચાઈ રહ્યો છે. ખેડૂતોને ખર્ચ પણ પાછો મળતો નથી એટલી મુશ્કેલી ઉભી થઈ છે. તારા છે મીડિયા સમાજ સાંજે છ કલાકે ખેડૂત દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને પોતાની વેદના વ્યક્ત કરી હતી.