શહેર માં ચર્ચા માં રહેતા એવા કાલુપુરા સાર્વજનિક યુવક મંડળના ગણેશજી નુ આગમન થયુ હતું,જેમાં મોટી સંખ્યામાં લોકો આ આગમન યાત્રા માં જોડાયા હતા,આગમન યાત્રા દરમિયાન ભવ્ય આતેશબાજી પણ કરવામાં આવી હતી, જોઈન્ટ પોલિસ કમિશ્નર ડોક્ટર લીના પાટીલ પણ આરતી માં જોડાયા હતા.