ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના ઘરેલુ હિંસાના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પેરોલ ફ્લો ટીમે ધાંગધ્રા શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે સમયે મળેલી ચોક્કસ બાદ મહિના આધારે ધ્રાંગધ્રા રાજ્ય વેરા કચેરી પાસેથી આરોપી મહેશભાઈ કલ્યાણભાઈ ટૂંડીયા રહે વઢવાણ જીલ્લો સુરેન્દ્રનગર વાળાને ઝડપી લઈને સીટી પોલીસ સ્ટેશન ખાતે લાવીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી