બટાકાનું વાવેતર કર્યા બાદ ખાનગી કંપનીઓ ખેડૂતો સાથે છેતરપિંડી કરી એનકેન પ્રકારે પરેશાન કરતી હોય છે.... ત્યારે આ મામલે આજે હિંમતનગર તાલુકામાં બટાકા ખેડૂત ન્યાય સંગઠનના નેજા તળે યોજાયેલી ખેડૂત મહાપંચાયતમાં ખેડૂતોએ હવે કંપનીઓ સામે બાંયો ચડાવી છે...વરસતા વરસાદમાં હિંમતનગર તાલુકાના ફોજીવાડા ખાતે આજે ખેડૂતોની મહાપંચાયત યોજાઇ હતી...બટાકા ખેડૂત ન્યાય સંગઠનના નેજા તળે યોજાયેલી આ બેઠકમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આધારિત ખેતી કરનાર ખેડૂતો સાથે ખાનગી કંપનીઓ દ્વ