વિકાસ સપ્તાહ ૨૦૨૫ ઉજવણી અંતગર્ત યુવા સશક્તિકરણ દિવસ કાર્યક્રમનું સુંદર આયોજનદિનશા પટેલ નર્સિંગ કોલેજ ખાતે યોજાયો વ્યાખ્યાન માળા અને સાંસ્કૃતિક કાર્યક્રમલોક સાહિત્યકાર ડૉ. નિર્મલદાન ગઢવી અને વક્તા શ્રી દધીચિ ઠાકરે રાષ્ટ્ર સમર્પિત કાર્યો કરવા યુવાઓને આપ્યું પ્રોત્સાહન.જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ખેડા (નડીયાદ) દ્વારા દિનશા પટેલ નર્સિંગ કોલેજ ખાતે 'યુવા સશક્તિકરણ દિવસ' ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાના કાર્યક્રમ યોજાયો હતો.