ગારીયાધાર શહેરમાંથી કોલાની ફેક્ટરી ઝડપાઈ હતી જેમાં ૧૫ લાખ જેટલો તમામ મુદ્દા માલ જપ્ત કરાયો હતો જેમાં બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારે આરોપીને ઝડપી લે પોલીસ દ્વારા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે રિમાન્ડમાં અનેક ખુલાસાઓ બહાર આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે