દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ બાદ ગઢેચી ગામના ખેડૂતો હાલત દયનિય ખેતરોમાં વરસાદી પાણી ભરાતા મગફળી, શાકભાજી અને પશું ચારાને ભારે નુકશાન... ગઢેચી ગામના સર વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાથી અનેક ખેડૂતો પરેશાન... સર વાડી વિસ્તારનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને ગામ સુધી જવામાં તકલીફ... બાળકો રસ્તાનાં અભાવે શાળાએ જઈ શકતા નથી.. અઢી કિલોમીટરનો મુખ્ય માર્ગ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઇ જતા સર વાડી વિસ્તારનાં લોકો પરેશાન....