માંગરોળ તાલુકાના કોસાડી ગામની ઉચ્ચતર પ્રાથમિક શાળામાં ચોરી સામો દ્વારા દરવાજાનું તાળું તોડી શાળામાં મુકેલ મધ્યાહન ભોજન યોજનાનું અનાજ 100 કિલો ચોખા 20 k 10 કિલો તુવેર દાળ એક તેલનો ડબ્બો વગેરે સામાનની ચોરી સમો ચોરી કરી ગયા હતા શાળા મધ્યાહન ભોજન યોજનાના સંચાલક દ્વારા ફરિયાદ કરાતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે અને શક મંદોની અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે