Download Now Banner

This browser does not support the video element.

લાખણી: જિલ્લા કક્ષાનો 76 મો વન મહોત્સવ લાખણીના ચિત્રોડા ગામે યોજાયો 15,000 થી વધુ વૃક્ષો વવાયાં સાંસદ રહ્યા હાજર

India | Sep 5, 2025
જિલ્લા કક્ષાનો 76મો વન મહોત્સવ ચિત્રોડા ગામે ગુરુ મહારાજની જગ્યામાં 15,000 થી વધુ વૃક્ષો એક હજાર એકસો અગિયાર પ્રકારના વૃક્ષો વન વિભાગ દ્વારા વાવેતર કર્યું હતું આ પર્યાવરણ બચાવવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે! અને સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો પર્યાવરણમાં પ્રથમ ક્રમે છે એ કાયમી સચવાઈ રહે જળ પર્યાવરણ બચાવો એ દરેક વ્યક્તિની નૈતિક ફરજ છે તેમ સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું સાથોસાથ તેઓ પોતે દર વર્ષે સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી 50 લાખ ફાળવસે
Read More News
T & CPrivacy PolicyContact Us