સાવરકુંડલામાં પડકુંના દંશથી ઘાયલ સંજયભાઈ મોઢવાડિયાને અમરેલીમાં સારવાર છે.સાવરકુંડલાના વિદ્યુતનગર વિસ્તારમાં પોતાના મકાનમાં સંજયભાઈ મોઢવાડિયાને પડકું કરડી જતાં તેમને તાત્કાલિક સારવાર માટે પ્રથમ સાવરકુંડલા અને બાદમાં અમરેલી ખસેડાયા. તબીબો દ્વારા તેમની સારવાર શરૂ કરાઈ.