સાંસદ મનસુખભાઈ વસાવા ના જણાવ્યા મુજબ જે મનરેગાના વાત છે એ મુદ્દે ઘણી બધી વાતો થઈ ચૂકી છે હવે એ વાતનો કોઈ મતલબ નથી જે કામ થઈ ગયા છે તે થઈ ગયા છે હવે હાલમાં જે નવી મનરેગા પ્રક્રિયા ચાલી રહી છે તેને ચાલવા દો કેમકે કેટલાક વ્યક્તિઓની રોજગારી છીનવાઇ રહી છે એ જ મારો પ્રશ્ન છે