ભરણપોષણના સજા વોરંટ આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કરતી ધંધુકા પોલીસ. પ્રાપ્તઅમદાવાદ જિલ્લાના ધંધુકા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી નાસ્તા ભરતા અને અવારનવાર તપાસતા કરતા મળી આવેલ ન હોય તેવા આરોપીને ઝડપી પાડતી ધંધુકા પોલીસ. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ભરણપોષણના સજા વોરંટના આરોપીને ઝડપી પાડી જેલ હવાલે મોકલી આપતી ધંધુકા પોલીસ. મોહશીન ઉર્ફે ભટ્ટી ભીખુભાઇ મોદન રહે નાના ઘોઘારીવાડા તલાટવાડા મસ્જિદ ધંધુકા, નાસ્તા ફરતા ને તપાસ તાજવીજ કરતાં મળી આવેલ ન હોય.