Download Now Banner

This browser does not support the video element.

ડોલવણ: ડોલવણ તાલુકાના પીઠાદરા ગામના યુવકે રસ્તા પર દવા પી લેતા સારવાર અર્થે ખસેડાયો.

Dolvan, Tapi | Aug 27, 2025
ડોલવણ તાલુકાના પીઠાદરા ગામના યુવકે રસ્તા પર દવા પી લેતા સારવાર અર્થે ખસેડાયો.તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ ખાતેથી 6 કલાકે મળતી વિગત મુજબ ડોલવણ તાલુકાના પીઠાદરા ગામના મંત્રી ફળિયામાં રહેતા 35 વર્ષીય વિપુલ ગામીત એ અગમ્ય કારણોસર ડોલવણ ગામના રસ્તા પર દવા પી લેતા સારવાર અર્થે ખસેડાયા હતા.જ્યાં સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us