કલ્યાણપુર તાલુકાના કાનપર શેરડી ગામની મુલાકાત લીધી અને સામાન્ય દફતર તપાસણી કરી. ઉપસ્થિત ગામ લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ તેમજ સોલાર રુફટોપ અંગે જાણકારી આપી તેમજ ડિજિટલ ક્રોપ, એગ્રીસ્ટેક, ફાર્મર રજિસ્ટ્રી બાબતે સમજ આપી તથા સ્વરછતા અને પ્રાકૃતિક ખેતી બાબતે તમામને જાગૃત કર્યા.