This browser does not support the video element.
મોરવા હડફ: મોરવા હડફ ચોકડી પાસે અંબાજી રથ લઇને જતા મહિલાને બાઇક ચાલકે ટક્કર મારતાં અક્સ્માત સર્જાતા પોલીસ ફરિયાદ નોંધાઈ
Morwa Hadaf, Panch Mahals | Sep 4, 2025
મોરવા હડફ તાલુકાના બલૂખેડી ગામેથી 50 જેટલા મહિલા અને ઇસમો અંબાજી દર્શન કરવા ચાલતા રથ લઇને નીકળ્યા હતા ત્યારે એક મોટર સાયકલના ચાલકે ગફલત ભરી રીતે હંકારી લઈને આવી રથમાં ચાલતા જતા રમીલાબેન વાગડીયા નાંઓને ટક્કર મારી અક્સ્માત સર્જી ઈજાઓ પહોંચાડતા મોરવા હડફ પોલીસ મથકે મોટર સાયકલના ચાલક સામે અક્સ્માતનો ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે જેની માહિતી આજે ગુરુવારે બપોરે 12 કલાકે પ્રાપ્ત થઇ હતી