ગુજરાતનાં 95 ટકા આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લાનાં 311 ગામોમાં હનુમાનજી મંદિર બનાવવાનો સંકલ્પ સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને રાજયસભાનાં સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ ઉઠાવ્યો છે જેને “ડાંગ પ્રયાગ હનુમાન યાગ' નામ આપવામાં આવ્યુ છે. ડાંગ જિલ્લાનાં 311 ગામડાઓ પૈકીનાં 151 ગામોમાં મંદિરો તૈયાર થઇ ગયા છે. અને ભક્તો માટે લોકાર્પણ પણ કરી દીધા છે અને બાકીના આવનારા 2 વર્ષમાં પૂર્ણ થવાની તૈયારીમાં છે.રાજ્યનાં મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનાં ઉપસ્થિત