અમરેલીની સિવિલ હોસ્પિટલ પાછળ ગંદકીનું સામ્રાજ્ય.સિવિલ હોસ્પિટલ પાછળના માર્ગ પર ગટરના ગંદા પાણીનો ભરાવો.અમરેલીની આરોગ્ય કચેરી, જિલ્લા તાલીમ કેન્દ્રની કચેરી નજીક ગટરના ગંદા પાણીની ગંદકી.જિલ્લા પંચાયત પ્રમુખ અને અમરેલી સાંસદના નિવાસસ્થાન નજીક ગટરના ગંદા પાણી.અમરેલી પાલિકાના સતાધીશો દ્વારા ગટરના પાણી દૂર કરવામાં વામણા પૂરવાર થયા.કોંગ્રેસ દ્વારા પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સામે કર્યા પ્રહારો