કાર્યક્રમમાં કોલેજના પ્રાધ્યાપકો હીનાબેન માલી ,હાફીસ કુરેશી, ક્રિષ્નાબેન પટેલ તથા વહીવટી સ્ટાફ હાજર રહ્યો હતો. કાર્યક્રમને અંતે ઉપસ્થિત સૌની આભાર વિધિ કોલેજના પ્રાધ્યાપિકા ક્રિષ્નાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત ગાઈને કરવામાં આવ્યું હતું.